કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ સ્થાનિક ઉત્પાદન સાથે 7.8 ટકા વિકાસ દર નોંધાયો છે.નવી દિલ્હીમાં ભગવાન બિરસા મુંડા ભવનમાં બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રી રિજિજુએ કહ્યું કે દેશને આત્મનિર્ભર બનાવવા માટે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવું પડશે અને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા પડશે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 8:35 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી કિરેન રિજ્જુએ દેશને આત્મનિર્ભર બનાવવા સ્વદેશી ઉત્પાદનોને અપનાવવા પર ભાર મૂક્યો
