માર્ચ 5, 2025 9:47 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે નવી દિલ્હીમાં બેલ્જિમયમનાં રાજકુમારી એસ્ટ્રીડના નેતૃત્વમાં બેલ્જિયમના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે નવી દિલ્હીમાં બેલ્જિમયમનાં રાજકુમારી એસ્ટ્રીડના નેતૃત્વમાં બેલ્જિયમના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. દરમિયાન તેમણે સ્વચ્છ પ્રૌદ્યોગિકી, સંરક્ષણ અને ઇલેક્ટ્રૉનિક્સ સહિત અન્ય ક્ષેત્રમાં સહયોગ પર ચર્ચા કરી હતી.સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી વૈષ્ણવે કહ્યું, બેઠક દરમિયાન તેમણે ગ્રામીણ ક્ષેત્રમાં સમાવેશક વિકાસને પ્રોત્સાહન આપનારા U.P.I.ના પરિવર્તનલક્ષી અસરનો પણ ઉલ્લેખ કર્યો હતો.