કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકા અને મહેસાણાના એક હજાર 500 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આજે સવારે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત મહાસમ્મેલન પણ સંબોધિત કરશે.
Site Admin | મે 18, 2025 9:07 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં સહકાર સંમેલનનું ઉદઘાટન કરશે- અમદાવાદ,મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે