ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 22, 2025 1:55 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ આ અભિયાનને સૂત્ર નહીં પણસમાજને જાગૃત કરવાનો સંકલ્પ ગણાવ્યો

કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે,“બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન માત્ર સૂત્ર નહીં, પરંતુ સમાજને જાગૃત કરવાનો એક સંકલ્પ છે. ”આ અભિયાને સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે. શ્રીમતી દેવીએ કહ્યું, આ અભિયાન થકી દીકરીઓને સમાજમાં સમાનતા, અધિકારી, તેમના શિક્ષણ,સલામતી યોગ્ય રીતે થઈ શકે તે હેતુ છે.સમાજમાં ગત 10 વર્ષમાં આ અભિયાન અંતર્ગત અનેક પરિવર્તન આવ્યા છે.એટલું જ નહીં, “બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત દીકરીઓને અનેક
ક્ષેત્રમાં નવી તક મળી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.