કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ 31 માર્ચ, 2028 સુધી ત્રણ વર્ષ લંબાવવાની મંજૂરી આપી. શુક્રવારે મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપતા જણાવ્યું કે, આનો ખર્ચ લગભગ 50.91 કરોડ રૂપિયા થશે. આનાથી સફાઈ કામદારોના સામાજિક-આર્થિક ઉત્થાનમાં મદદ મળશે.
Site Admin | ફેબ્રુવારી 8, 2025 8:32 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ 31 માર્ચ, 2028 સુધી ત્રણ વર્ષ લંબાવવાની મંજૂરી આપી
