કેન્દ્રીય મંત્રીમંડળે “પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના”ના વિસ્તરણ માટે ૧ હજાર ૯૨૦ કરોડ રૂપિયાના વધારાના ખર્ચ સહિત કુલ ૬ હજાર ૫૨૦ કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે.
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા સમયે કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયની જાહેરાત કરી.
Site Admin | ઓગસ્ટ 1, 2025 8:59 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રીમંડળે “પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના” માટે ૧ હજાર ૯૨૦ કરોડ રૂપિયાના વધારાના ખર્ચને મંજૂરી આપી.
