ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 27, 2025 7:32 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રીમંડળે પીએમ સ્વનિધિ યોજનાના પુનર્ગઠનને મંજૂરી આપી.

કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી શેરી વિક્રેતાઓ આત્મનિર્ભર નિધિ – પીએમ સ્વનિધિ યોજનાના પુનર્ગઠનને મંજૂરી આપી. મંત્રીમંડળે 31 ડિસેમ્બર 2024 થી લોનની મુદત લંબાવીને 31 માર્ચ 2030 સુધી કરી છે. યોજનાનો કુલ ખર્ચ 7 હજાર 3 સો 32 કરોડ રૂપિયા છે. પુનર્ગઠિત યોજનાની મુખ્ય વિશેષતાઓમાં પ્રથમ અને બીજા હપ્તામાં લોનની રકમમાં વધારો, બીજી લોન ચૂકવનારા લાભાર્થીઓ માટે UPI-લિંક્ડ RuPay ક્રેડિટ કાર્ડની જોગવાઈ અને છૂટક અને જથ્થાબંધ વ્યવહારો માટે ડિજિટલ કેશબેક પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.