ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કેન્દ્ર શાસિત પ્રદેશ દિવની મુલાકાત લીધી

કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત કેન્દ્ર શાસિત પ્રદેશ દિવની મુલાકાતલીધી. તેમની ઉપસ્થિતિમાં દીવમાં નવા બનેલા બે સર્કિટ હાઉસની ચાવી હોટેલ તાજ ગ્રુપને સોંપાઈ હતી.આ પ્રસંગે પ્રશાસક પ્રફુલ પટેલ પણ હાજર રહ્યા હતા. દીવના જલંધર બીચ સ્થિત એનએક્સ સર્કિટહાઉસ કે જે હવે ” ગેટ વે દીવ ” કહેવાશે અને દીવ ફોર્ટ સર્કિટ હાઉસ કે જેહવેથી ” ધ ફોર્ટ હાઉસ” કહેવાશે.