કેન્દ્રીય પોલાદ મંત્રી એચડી કુમારસ્વામી આવતીકાલે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્ટીલ ઉદ્યોગ માટે ‘PLI સ્કીમ 1.1’ લોન્ચ કરશે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી કુમારસ્વામી અરજીઓ પણ મંગાવશે. પોલાદ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે મંત્રાલયની PLI યોજનાએએ 14 હજારથી વધુની સીધી રોજગારી સાથે લગભગ 27 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષિત કર્યું છે.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:45 પી એમ(PM)
કેન્દ્રીય પોલાદ મંત્રી એચડી કુમારસ્વામી આવતીકાલે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્ટીલ ઉદ્યોગ માટે ‘PLI સ્કીમ 1.1’ લોન્ચ કરશે
