ડિસેમ્બર 16, 2025 1:56 પી એમ(PM)

printer

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સબકા બીમા સબકી રક્ષા (વીમા કાયદામાં સુધારો) બિલ, 2025 રજૂ કર્યું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં સબકા બીમા સબકી રક્ષા (વીમા કાયદામાં સુધારો) બિલ, 2025 રજૂ કર્યું. આ બિલ વીમા અધિનિયમ 1938, જીવન વીમા નિગમ અધિનિયમ, 1956 અને વીમા નિયમનકારી અને વિકાસ સત્તા અધિનિયમ, 1999 માં સુધારો કરે છે. ગૃહમાં બિલ રજૂ થતાં જ, DMK અને TMC સહિત વિરોધ પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો.