ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 21, 2024 1:46 પી એમ(PM)

printer

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર – GST કાઉન્સિલની 55મી બેઠક આજે જેસલમેરમાં ચાલી રહી છે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર – GST કાઉન્સિલની 55મી બેઠક આજે જેસલમેરમાં ચાલી રહી છે. આ બેઠકમાં વસ્તુ અને સેવા કરને લગતા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા
કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ગોવા, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મેઘાલય અને ઓડિશાના મુખ્યમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે.

આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રીઓ અને અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ પણ ઉપસ્થિત છે.