ફેબ્રુવારી 20, 2025 8:02 પી એમ(PM) | રામમોહન નાયડુ

printer

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ આજે નવી દિલ્હીમાં પાઇલોટ્સ માટે ઇલેક્ટ્રોનિક પર્સનલ લાઇસન્સ-EPL લોન્ચ કર્યું

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ આજે નવી દિલ્હીમાં પાઇલોટ્સ માટે ઇલેક્ટ્રોનિક પર્સનલ લાઇસન્સ-EPL લોન્ચ કર્યું, જે પાઇલોટ્સ માટે લાયસન્સ અને રિન્યુઅલ પ્રક્રિયાને સરળ બનાવશે અને વધુ સારી સુવિધા પ્રદાન કરશે. આ પ્રસંગે શ્રી નાયડુએ કહ્યું કે, ભારત પાઇલોટ માટે EPL શરૂ કરનાર વિશ્વનો બીજો દેશ બન્યો છે. શ્રી નાયડુએ ઉમેર્યું કે, EPL પાઇલોટ્સ માટે લાઇસન્સિંગ ઓળખપત્રોની વાસ્તવિક સમયની ઍક્સેસની ખાતરી કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.