ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 26, 2024 8:52 એ એમ (AM) | કેન્દ્રીય દવા ધોરણ

printer

કેન્દ્રીય દવા ધોરણ નિયંત્રણ સંસ્થાએ ચાર દવાઓના બેચને નકલી જાહેર કર્યા છે.

કેન્દ્રીય દવા ધોરણ નિયંત્રણ સંસ્થાએ ચાર દવાઓના બેચને નકલી જાહેર કર્યા છે. સંગઠને લગભગ 3 હજાર સેમ્પલનું પરીક્ષણ કર્યા બાદ 49 દવાઓ પાછી ખેંચી લેવા જણાવ્યું છે. નમૂના લેવામાં આવેલી કુલ દવાઓમાંથી માત્ર 1.5 ટકા જ ઓછી અસરકારક હોવાનું જણાયું હતું.
ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાસ આ સંસ્થાના વડા રાજીવ સિંહ રઘુવંશીએ જણાવ્યું હતું કે, સીડીએસસીઓ દ્વારા સતર્ક કાર્યવાહી અને દવાઓની દેખરેખથી ઓછી અસરકારક દવાઓની ટકાવારીમાં ભારે ઘટાડો થયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.