ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 1, 2024 8:35 એ એમ (AM) | સી આર પાટિલ

printer

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે દેશવાસીઓને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે દેશવાસીઓને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી છે. શ્રી પાટિલે તેમના સંદેશમાં લોકોને જળ સંચય માટે પોતાનું યોગદાન આપવા માટે અનુરોધ કર્યો અને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા જણાવ્યું હતું. . શ્રી પાટિલે તેમના સંદેશમાં લોકોને જળ સંચય માટે પોતાનું યોગદાન આપવા માટે અનુરોધ કર્યો અને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા જણાવ્યું હતું.