કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલે જળ સંચય પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, જળસંચય એ આજની તાતી જરૂરિયાત છે. કચ્છના મુંદરા તાલુકાની ભૂખી નદીને નવપલ્લવિત કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રી પાટિલે લોકોને જળ સંચય કરવાની અપીલ કરી હતી.
ભૂખી નદી પુનર્જીવિત પ્રોજેક્ટનો ખાતમુહૂર્ત સમારોહ ગાંધીધામના ટાગોર રોડ સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો.
Site Admin | ડિસેમ્બર 13, 2025 7:27 પી એમ(PM)
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલે જળ સંચય પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, જળસંચય એ આજની તાતી જરૂરિયાત છે.