કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ત્રાસવાદ વિરોધી પરિષદ-2024ને સંબોધન કરશે. બે દિવસની આ પરિષદનું આયોજન કેન્દ્રીય ગૃહ મંત્રાલયની રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIA દ્વારા કરવામાં આવ્યું છે. સંમેલનનો હેતુ સંપૂર્ણ સરકાર દ્રષ્ટિકોણની ભાવનામાં આતંકવાદનાં જોખણ સામે સંગઠિત કાર્યવાહી માટે પ્રણાલિ સ્થાપિત કરીને વિવિધહિત ધારકો વચ્ચે સામંજસ્ય વિક્સિત કરવાનો અને ભવિષ્યની નીતિ ઘડતર માટે નક્કર પરામર્શ રજૂ કરવાનો છે.
Site Admin | નવેમ્બર 7, 2024 9:21 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ત્રાસવાદ વિરોધી પરિષદ-2024ને સંબોધન કરશે.
