કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, NSG આપણા દેશની આંતરિક સુરક્ષાનો એક મજબૂત સ્તંભ છે.
રાષ્ટ્રીય સુરક્ષા રક્ષક-NSGની રાષ્ટ્રીય IED માહિતી વ્યવસ્થાપન પ્રણાલી-NIDMSનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરતાં શ્રી શાહે જણાવ્યું, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત થઈ રહ્યો છે.
તેમણે કહ્યું, NSG એ ભારતનું વિશ્વ કક્ષાનું ખામીરહિત દળ છે.
Site Admin | જાન્યુઆરી 9, 2026 2:00 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે, NSGને દેશની આંતરિક સુરક્ષાનો મજબૂત સ્તંભ ગણાવ્યો.