એપ્રિલ 6, 2025 9:39 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે કલોલમાં ઇફકોના સ્વર્ણિમ જયંતી સમારંભમાં ઉપસ્થિત રહેશે. અમિત શાહ કલોલમાં ઇફકોમાં બીજ એકમની સ્થાપન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે..

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.