ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 21, 2024 1:42 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોતર પરિષદની 72મી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોતર પરિષદની 72મી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે.આ સત્રમાં પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વોત્તર

ક્ષેત્રના વિકાસ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજમુદાર પણ ભાગ લઇ રહ્યા છે.આ બેઠકમાં પૂર્વોતરના તમામ રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે.