કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ઈન્ડિયન મેડિકલ એસોશિએશન-IMA એ તબીબી ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. ગુજરાતનાં એક દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે આજે અમદાવાદમાં ઈન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025માં સંબોધન કરતાં જણાવ્યું, આયુષમાન ભારત યોજનાથી દેશમાં મોટું પરિવર્તન આવ્યું.
શ્રી શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ડ્રેનેજ પાઇપલાઇન અને એસ.જી. હાઈવેના પ્રથમ તબક્કાના પાઇલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.
Site Admin | ડિસેમ્બર 28, 2025 1:55 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ઈન્ડિયન મેડિકલ એસોશિએશન-IMA એ તબીબી ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન આપ્યું