ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2025 3:05 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે….

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસ દરમિયાન ભાવનગરમાં ભાજપના જિલ્લા કાર્યાલય શ્રી કમલમ્-નું ઉદ્ઘાટન કરશે. દરમિયાન શ્રી શાહ ભાવનગર જિલ્લા અને મહાનગર દ્વારા કાર્યકર્તા અભિવાદન સમારોહને સંબોધશે.