કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી ગઈકાલથી બે દિવસ રાજ્યના પ્રવાસે છે, ગઈકાલે તેમણે અમદાવાદમાં યોજાયેલ ગણેશોત્સવમાં શ્યામલ વિસ્તાર અને સરદાર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં હાજરી આપી હતી અને દર્શન કરી આશિષ મેળવ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 31, 2025 8:29 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે