કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક વર્ષ 2024 માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 463 કર્મચારીઓને એનાયત કરાયા છે. જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને કેન્દ્રીય પોલીસ સંગઠનોના કર્મચારીઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ ચંદ્રક ઉત્તમ કાર્યને બિરદાવવા, ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહિત કરવા અને મનોબળને મજબૂત બનાવવા માટે અપાય છે. જેમાં ક્ષેત્રીય તપાસ શ્રેણીમાં રાજ્યના છ પોલીસ અધિકારીઓને, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાંથી બે PSI ને પદક એનાયત કરાયા છે.
Site Admin | ઓક્ટોબર 31, 2024 8:00 પી એમ(PM) | કેન્દ્રશાસિત પ્રદેશો
કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક વર્ષ 2024 માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 463 કર્મચારીઓને એનાયત કરાયા છે
