ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 27, 2025 7:25 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમના જળમાં પવિત્ર ડૂબકી લગાવી હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમના જળમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યોગ ગુરુ સ્વામી રામદેવ, વિવિધ મઠો, મંદિરો અને અખાડાનાસંતોએ પણ શ્રી શાહની સાથે પવિત્ર ડુબકી લગાવી હતી.ગૃહ મંત્રીએ આ પ્રસંગેવિશેષ પુજા અર્ચના પણકરી હતી અને સંગમ આરતીમાં ભાગ લીઘો હતો. શ્રી શાહે આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ, મહંત હરિ ગિરી અને મહંત પ્રેમ ગિરી સાથે મહાકુંભની વ્યવસ્થાઅંગે વિશેષ ચર્ચા કરીહતી.કેન્દ્રીય લઘુમતીબાબતોના મંત્રી કિરેનરિજિજુએ પણ સંગમમાં પવિત્ર ડુબકી લગાવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.