નવેમ્બર 18, 2024 2:35 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની મુલાકાતે આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની મુલાકાતે આવશે. ગાંધીનગરના સાંસદ શ્રી શાહ આજે સાંજે સાત વાગે ઓગણજ પાસેના એક ફાર્મ ખાતે ઘાટલોડિયા વિધાનસભા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે સાયન્સ કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપશે..

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.