કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યૂટિકલ ઍકેડમી ફૉર ગ્લૉબલ ઍક્સલેન્સ – PAGEનું ખાતમુહૂર્ત કર્યું. ઉપરાંત તેમણે ભારતીય ઔષધીય જોડાણ – IPAના 25 વર્ષની ઉજવણી નિમિત્તે પ્રકાશિત કૉફી ટૅબલ “ધ ઍલ્કેમી ઑફ ક્યોરનું” પણ વિમોચન કર્યું.
ઉલ્લેખનીય છે કે, P.A.G.E. એ IPAની સભ્ય કંપનીઓ દ્વારા શરૂ કરાયેલા ઉદ્યોગ આધારિત રાષ્ટ્રીય કૌશલ્ય પહેલ છે. આ માટે IPAના સભ્યોએ ઔષધીય ઉત્પાદન અને ગુણવત્તા ઉત્કૃષ્ટતાને ધ્યાનમાં રાખીને કુલ 50 મિલિયન અમેરિકન ડૉલરની રકમ ફાળવી છે.
Site Admin | જાન્યુઆરી 13, 2026 7:35 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યૂટિકલ ઍકેડમી ફૉર ગ્લૉબલ ઍક્સલેન્સ – PAGEનું ખાતમુહૂર્ત કર્યું.