કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વર્ચ્યુઅલી નેશનલ IED વિરોધી અને આંતરિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે રાષ્ટ્રીય IED ડેટા મેનેજમેન્ટ પ્રણાલિની શરૂઆત કરાવી. આ પ્રણાલિને એન્ટિ – IED અને આંતરિક સુરક્ષા પ્રણાલીઓને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.
શ્રી શાહે જણાવ્યું હતું કે આ પ્રણાલિ એજન્સીઓ વચ્ચે આંતરિક સંકલનને વધુ સુધારશે. NIDMS દેશભરમાં આતંકવાદ વિરોધી ટુકડીઓ, પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને ઓનલાઇન ડેટા ઍક્સેસ કરવા અને તેનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે.
Site Admin | જાન્યુઆરી 9, 2026 8:20 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી નેશનલ IED ડેટા મેનેજમેન્ટ પ્રણાલિ – NIDMS નો શુભારંભ કરાવ્યો.