ડિસેમ્બર 26, 2025 8:02 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આસામના વિવિધ સમુદાયોના પ્રતિનિધિમંડળોને મળ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આસામના રાભા, મિસિંગ અને તિવા સમુદાયોના પ્રતિનિધિમંડળોને મળ્યા હતા. શ્રી શાહે સોશિયલ મીડિયા સંદેશમાં તેમની ચિંતાઓને દૂર કરવાની ખાતરી આપી હતી. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની હાજરીમાં, તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં એક વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરશે જે સૌહાર્દપૂર્ણ અને કાયમી ઉકેલ તરફ કામ કરશે.