ડિસેમ્બર 24, 2025 8:28 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણાના પંચકુલાની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણાના પંચકુલાની મુલાકાત લેશે. સહકારી ક્ષેત્ર અને હરિયાણા પોલીસ પાસિંગ-આઉટ પરેડ અને પરિષદના કાર્યક્રમોમાં ભાગ લેશે.તેઓ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. આ મુલાકાત શ્રી શાહના વીર બાલ દિવસ નિમિત્તે હરિયાણા સરકારના રાજ્ય સ્તરના કાર્યક્રમમાં ભાગ લેવા સાથે સમાપ્ત થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.