કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આજે રાયપુરમાં દેશભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ સંમેલન આજથી 30 નવેમ્બર સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ આ સમેલનમાં હાજર રહેશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી લગભગ 600 અધિકારીઓ ભાગ લેશે.
Site Admin | નવેમ્બર 28, 2025 2:32 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢમાં દેશભરના ઉચ્ચના પોલીસ અધિકારીઓના સંમેલનનું ઉદ્ઘાટન કરશે.