કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યૂઅલ માધ્યમથી આજે અમદાવાદના સાણંદ વિધાનસભા વિસ્તારમાં અંદાજે 80 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે ખાતરી આપી કે, વર્ષ 2029 સુધી સાણંદ વિધાનસભા વિસ્તારનું કોઈ પણ ગામ પાયાની સુવિધાથી વંચિત નહીં રહે તેવા પ્રકારનું કામ કરાશે. બાવળા અને સાણંદ નગરપાલિકામાં બાકી રહેલી સુવિધા આગામી ચાર વર્ષમાં અપાશે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2025 7:12 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યૂઅલ માધ્યમથી અમદાવાદના સાણંદમાં અંદાજે 80 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું.
