કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુની મુલાકાત લેશે. તેઓ તાજેતરના વાદળ ફાટવા અને પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરશે અને બચાવ અને રાહત પગલાંની સમીક્ષા કરશે. ગૃહમંત્રી કતરામાં પરિસ્થિતિનો પણ અભ્યાસ કરશે, જ્યાં વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનને કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 8:33 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુની મુલાકાત લેશે