કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના સરદાર ધામમાં નિર્મિત કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં વૈષ્ણવદેવી સ્થિતિ સરદાર ધામ ખાતે ત્રણ હજાર કન્યાઓ માટે આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી આ હોસ્ટેલનું લોકાર્પણ કરશે. આ કાર્યક્ર્મ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે.
Site Admin | ઓગસ્ટ 24, 2025 7:59 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સરદાર ધામ ખાતે નિર્મિત કન્યા છાત્રાલયનું આજે વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે