જુલાઇ 11, 2025 9:49 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના કેરળ પ્રવાસ અંતર્ગત આજે તિરુવનંતપુરમની મુલાકાત લેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના કેરળ પ્રવાસ અંતર્ગત આજે તિરુવનંતપુરમની મુલાકાત લેશે. તેઓ રાજ્યના સાત જિલ્લાઓના વોર્ડ સમિતિના અધિકારીઓની બેઠકને સંબોધિત કરશે. તિરુવનંતપુરમમાં પાર્ટીના નવા રાજ્ય મુખ્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે. સાંજે, કેન્દ્રીય મંત્રી કન્નુર જશે અને થાલીપ્રંભ રાજરાજેશ્વરી મંદિરની મુલાકાત લેશે.