કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. શ્રી શાહ આજે ગાંધીનગરમાં 708 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત શ્રી શાહ આવતીકાલે અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંભળીએ અમારાં સંવાદદાતાનો અહેવાલ.
Site Admin | મે 17, 2025 2:22 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે