મે 17, 2025 8:46 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં 708 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં 708 કરોડ રૂપિયાના જન કલ્યાણકારી યોજનાઑનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓમાં ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ અને ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્રના અનેક વિકાસ પરિયોજનાઓનો સમાવેશ થાય છે.શ્રી શાહ આવતીકાલે અમદાવાદ અને મહસાણામાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.