એપ્રિલ 5, 2025 9:40 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તર વિભાગના દાંતેવાડા જિલ્લામાં બસ્તર પાંડુમ ઉત્સવના સમાપન સમારોહમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તર વિભાગના દાંતેવાડા જિલ્લામાં બસ્તર પાંડુમ ઉત્સવના સમાપન સમારોહમાં હાજરી આપશે.
શ્રી શાહ છત્તીસગઢની બે દિવસીય મુલાકાતે ગઈકાલે સાંજે રાયપુર પહોંચ્યા હતા. શ્રી શાહ આજે રાયપુરમાં નક્સલ વિરોધી કામગીરી અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરશે.