કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કેન્દ્રીય અનામત પોલીસ દળ – CRPF દિવસ પર જવાનોને શુભેચ્છા પાઠવી હતી.
શ્રી શાહે સોશિયલ મીડિયા પર કહ્યું કે, CRPF ને આ દિવસે 1950 માં રાષ્ટ્રપતિનો ધ્વજ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, CRPF ની બહાદુરી અને બલિદાન દેશભક્તોની પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. શ્રી શાહે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા યોદ્ધાઓને પણ શ્રદ્ધાંજલિ આપી.
Site Admin | માર્ચ 19, 2025 2:39 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે CRPF દિવસ પર જવાનોને શુભેચ્છા પાઠવી
