માર્ચ 14, 2025 8:01 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી સાંજે આસામની ત્રણ દિવસની મુલાકાતે પહોંચશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી સાંજે આસામની ત્રણ દિવસની મુલાકાતે પહોંચશે. તેઓ આસામમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. શ્રી શાહ જોરહાટ એરપોર્ટથી ગોલાઘાટ જશે અને ડેરગાંવમાં લચિત બરફૂકન પોલીસ એકેડેમીમાં રાત્રિ રોકાણ કરશે.