કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, અમેરિકા જેવા દેશોમાં કૃષિ ઉત્પાદનોની સસ્તી નિકાસ માટે ભારતીય કૃષિ બજારના દરવાજા ખોલવાના પ્રયાસને નિષ્ફળ બનાવી દેવાયો છે. બિહારના પટણામાં ખેડૂતો સાથે સંવાદ કરતા તેમણે કહ્યું કે જો ભારતનું કૃષિ બજાર સસ્તી નિકાસ માટે ખોલાશે તો ભારતીય ખેડૂતોને નુકસાન થશે.શ્રી ચૌહાણે કહ્યું કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને તેને કોઈ રોકી શકશે નહીં.
Site Admin | ઓગસ્ટ 3, 2025 8:45 એ એમ (AM)
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, અમેરિકામાં કૃષિ ઉત્પાદનોની સસ્તી નિકાસ માટે ભારતીય કૃષિ બજારના દરવાજા ખોલવાના પ્રયાસને નિષ્ફળ બનાવાયો
