સપ્ટેમ્બર 7, 2025 8:36 એ એમ (AM)

printer

કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું – GSTના નવા દરો અને સ્લેબ કૃષિ ક્ષેત્ર પર નોંધપાત્ર અસર કરશે

કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, GSTના નવા દરો અને સ્લેબ કૃષિ ક્ષેત્ર પર નોંધપાત્ર અસર કરશે. ભોપાલમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કૃષિ મંત્રીએ કહ્યું કે આ ફેરફારોથી ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોને લાભ થશે.. તેમણે કહ્યું કે કૃષિ સાધનો પર GST દરોમાં ઘટાડો થવાથી ખેતીનો ખર્ચ ઘટશે અને ખેડૂતોનો નફો વધશે.શ્રી ચૌહાણે કહ્યું કે બાયો-પેસ્ટિસાઇડ્સ અને સૂક્ષ્મ પોષકતત્ત્વો પર પણ GST ઘટાડવામાં આવ્યો છે, જેનાથી ખેડૂતોને ફાયદો થશે ઉપરાંત રાસાયણિક ખાતરોથી બાયો-ખાતર તરફ પરિવર્તનને પણ પ્રોત્સાહન મળશે. શ્રી સિંહે ડેરી ક્ષેત્ર માટે જણાવ્યું હતું

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.