ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 23, 2025 8:54 એ એમ (AM) | શિવરાજ સિંહ ચૌહાણે

printer

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો છે. કેન્દ્રીય મંત્રીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ કર્યું છે. આ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે એક સમિતિની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ મિશનનું કાર્ય જન આંદોલનના રૂપમાં કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.