કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે જે ખેડૂત પોતાનું ઉત્પાદન અન્યત્ર વેચવા માંગે છે તેના પરિવહનનો ખર્ચ સરકાર ભોગવશે.
કેન્દ્ર દરેક વર્ગના હિતમાં કામ કરે છે., જેના કારણે નાગરિકોના જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે. શ્રી ચૌહાણ મધ્યપ્રદેશના રાયસેનમાં રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન-આધારિત જમીન સર્વેક્ષણ-નકશા નામના પાયલોટ કાર્યક્રમના લોન્ચિંગ પ્રસંગે સભાને સંબોધિત કરી રહ્યા હતા
Site Admin | ફેબ્રુવારી 19, 2025 9:27 એ એમ (AM)
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન-આધારિત જમીન સર્વેક્ષણ-નકશા નામના પાયલોટ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું