કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગાંધીનગરની મુલાકાતે આવશે. તેઓ બપોરે 12.30 વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરીને ગાંધીનગર સરકિટ હાઉસ ખાતે આણંદ સ્થિત ડાયરેક્ટર ઓફ મેડિક્લિનલ એરોનેટિકસ રિસર્ચ અંગેની કામગીરીની સમીક્ષા કરશે. ત્યારેબાદ તેઓ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રધ્ધાંજલી અર્પીને રૂપાણીના શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના અર્પણ કરશે..
Site Admin | જૂન 21, 2025 10:30 એ એમ (AM) | કૃષિમંત્રી
કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગાંધીનગરની મુલાકાતે આવશે
