ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 4, 2025 6:59 પી એમ(PM) | સાયક્લોથોન

printer

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ-CISF પૂર્વ અને પશ્ચિમથી દક્ષિણ તટ સુધી સાયક્લોથોન યોજશે

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ-CISF પૂર્વ અને પશ્ચિમથી દક્ષિણ તટ સુધી સાયક્લોથોન યોજશે.
CISFના 56માં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત દેશના દરિયાકાંઠાની સુરક્ષાની જાગૃતિ ફેલાવવા આ સાયક્લોથોન યોજાઇ રહી છે, આગામી 25 દિવસમાં,14 મહિલાઓ સહિત 125 CISF સાયકલિસ્ટ, 6હજાર 553 કિમીની મુસાફરી સાયકલ દ્વારા કરશે. આ અંગે આઇપીએસ અધિકારી મમતા સિંઘે વધુ માહિતી આપી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 7 માર્ચે સાયક્લોથોનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન તમિલનાડુથી કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ