કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે અમદાવાદના સાણંદ ખાતે સેમી OSAT સુવિધાનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ શ્રી વૈષ્ણવ એક પત્રકાર પરિષદ પણ સંબોધશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 2:55 પી એમ(PM)
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે અમદાવાદના સાણંદ ખાતે સેમી OSAT સુવિધાનો પ્રારંભ કરાવશે.