ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 19, 2025 8:35 એ એમ (AM) | કેન્દ્રીય આરોગ્ય મંત્રી

printer

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ અમદાવાદ ખાતે આયોજિત IIM અમદાવાદ હેલ્થકેર સમિટમાં ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ અમદાવાદ ખાતે આયોજિત IIM અમદાવાદ હેલ્થકેર સમિટમાં ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો હતો. તેમણે આરોગ્યસંભાળમાં સંશોધનની ઉભરતી ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો, અને કહ્યું કે જ્યારે શૈક્ષણિક સંશોધન એક સમયે આર્કાઇવ્સ સુધી મર્યાદિત હતું, ત્યારે હવે વાસ્તવિક દુનિયાના પડકારોને ઉકેલવા માટે તેનો અસરકારક રીતે ઉપયોગ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે IIMA હેલ્થકેર સમિટ ભારતના આરોગ્યસંભાળ ક્ષેત્રમાં સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી આવ્યું છે, જે એક મજબૂત આરોગ્યસંભાળ ઇકોસિસ્ટમ બનાવવા માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને બળ આપે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.