કેન્દ્રીય આઇટી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પેસએક્સની સ્ટારલિંકના ભારતીય બજારમાં પ્રવેશની તૈયારીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. શ્રી વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, તે લાંબા અંતરના રેલ્વે પ્રોજેક્ટ્સ માટે ઉપયોગી થશે. બે ભારતીય ટેલિકોમ કંપનીઓએ સ્ટારલિંકની સેવાઓને એકીકૃત કરવા માટે સ્પેસએક્સ સાથે ભાગીદારીની જાહેરાત બાદ મંત્રીએ આ નિવેદન આપ્યું છે.
Site Admin | માર્ચ 13, 2025 9:36 એ એમ (AM)
કેન્દ્રીય આઇટી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પેસએક્સની સ્ટારલિંકના ભારતીય બજારમાં પ્રવેશની તૈયારીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું