કેન્દ્રીય અંદાજપત્રમાં પ્રથમ એન્જીન તરીકે કૃષિક્ષેત્રને પ્રાધાન્ય આપવા બદલ કૃષિમંત્રી રાઘવજી પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી ધાન-ધન્ય કૃષિ યોજના, કપાસ અને કઠોળની ઉત્પાદકતા વધારવાના નવા પ્રયાસ રાજ્યના ખેડૂતો માટે લાભદાયી નીવડશે તેમ જણાવ્યું હતું. શ્રી પટેલે ઉમેર્યું, નવા ત્રણ મિશન અમલમાં મૂકાયા બાદ રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો થશે.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 7:32 પી એમ(PM)
કેન્દ્રીય અંદાજપત્રમાં પ્રથમ એન્જીન તરીકે કૃષિક્ષેત્રને પ્રાધાન્ય આપવા બદલ કૃષિમંત્રી રાઘવજી પટેલે આભાર વ્યક્ત કર્યો હતો
