ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 4, 2025 8:09 એ એમ (AM) | કેન્દ્રીય અંદાજપત્ર

printer

કેન્દ્રીય અંદાજપત્રને વેપાર ઉદ્યોગ અને આર્થિક જગત સાથે સંકળાયેલા કચ્છના અગ્રણીઓ તરફથી આવકાર મળી રહ્યો છે.

કેન્દ્રીય અંદાજપત્રને વેપાર ઉદ્યોગ અને આર્થિક જગત સાથે સંકળાયેલા કચ્છના અગ્રણીઓ તરફથી આવકાર મળી રહ્યો છે..
કચ્છના મોટા, મધ્યમ અને નાના ઉદ્યોગોના અગ્રણી સંગઠન ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન-FOKIAના મેનેજીંગ ડીરેક્ટર નિમિષ ફડકેએ કેન્દ્રીય નાણાંમંત્રીએ રજૂ કરેલા આ અંદાજપત્રને 2047ના વિકસિત ભારત માટેના રોડમેપ તરફ લઈ જનારું બજેટ ગણાવ્યુ હતું